Daily Horoscope
✕

આ વાયરસ એકાઉન્ટ હેક કરી શકે છે

Updated: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (20:40 IST)
એક નવા મેલવેર વિશે સમાચાર સામે આવ્યા છે જેનું નામ ઇલેક્ટ્રોન બોટ કહેવામાં આવી રહ્યું છે. આ મેલવેર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને અસર કરી શકે છે. 
 
તાજેતરના અહેવાલ મુજબ, ઈલેક્ટ્રોન બોટ મેલવેર તમારા ફેસબુક અને ગૂગલ એકાઉન્ટ્સ સુધી પહોંચે છે. આ મામલે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચેક પોઈન્ટ રિસર્ચ દ્વારા આપવામાં આવ્યો છે.
 
જે એપ્સમાં આ મેલવેર જોવા મળ્યો છે તેમાં ટેમ્પલ રન અને સબવે સર્ફર જેવી એપ્સનો સમાવેશ થાય છે. જો કે, આ આ ગેમ્સના ક્લોન્સ હતા. હેકર્સને લાગે છે કે તમારું ઉપકરણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. જો તે સંક્રમિત હોય તો તમારી ડિજિટલ માહિતી હેકર્સ સુધી સરળતાથી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં 5000 ઉપકરણો આ મેલવેરથી પ્રભાવિત થયા છે.

વધુ જુઓ..

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments