ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (19:02 IST)

1 માર્ચથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ

ભગવાન શિવ ભોલા ભંડારી મંગળકારી અને અમંગળહારી છે તેમનો નામ શિવ કલ્યાણ વાચી છે , કલ્યાણ શબ્દ મુક્તિ વાચક છે અને મુક્તિ ભગવાન શિવથી જ પ્રાપ્ત હોય છે. 
 
"શિ"નો અર્થ છે પાપોનો નાશ કરવાવાળું અને "વ" એટલે કે મુક્તિ આપવાવાળું. 
ભગવાન શિવમાં બન્ને ગુણ છે આથી તેમનો નામ શિવ પડ્યું. 
 
ભગવાન શિવ આટલા ભોળા અને કૃપાળુ છે કે તેમને ભક્તની થોડી પૂજા, સેવા અને સ્તુતિથી જ પ્રસન્ન થઈ જાઓ છો અને આમ જ 
 
કરેલ પૂજાથી પણ પ્રસન્ન થઈને જીવને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી આપી શકો છો. 
 
પોતે ભગવાન શિવ આટલી વિરક્ત છે કે સંસારની વધી દૃશ્યમાન વસ્તુઓને નાનું સમજે છે, આ સ્વભાવના કારણે તેને સાગર મંથનના 
 
સમયે નિકળેલા ઝેરને પણ તરત ગ્રહણ કરી લીધું હતું. 
 
ભગવાન શિવ અભિષેક અને પૂજા કરવાથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય ચે અને જીવ પર કૃપા કરે છે. 
 
ગણાય છે કે સપના અને મનનો બહુ ગહરો રિશ્તો હોય છે. 
 
સાથે જ ઘણા લોકો સપનાને તમારા ભવિષ્ય સાથે જોડીને પણ જુએ છે.
 
આજે અમે તમને જણાવી રહ્યા છે કે સપનામાં શિવ સંબંધિત કઈક જોવાય તો સમજી જાવ કે આવશે સારા દિવસો. 
 
1 માર્ચને ચતુર્થી તિથિ રહેશે, તેનાથી પહેલા એવા સંકેત મળવું ખૂબ શુભ ફળ પ્રદાન કરશે. 
 
શિવલિંગના જોવાવું જીવનથી બધા અમંગળ ખત્મ કરે છે. 
 
અપાર ધનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. 
 
ઉપાય સ્વરૂપ શિવલિંગ ગાયનો દૂધ અર્પિત કરો. 
 
ભગવાન શિવનો માથાનું તાજ અડધું ચંદ્ર, જ્ઞાનનો પ્રતીક છે
 
જ્યારે આ સ્વપનમાં જોવાય તો સમજી જાઓ કે સફળતાના દ્વાર તમારા માટે ખુલશે. 
 
સપનામાં ડમરૂનો જોવું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કઈક સારા થવાના સંકેત આપે છે. 
 
ઉંઘમાં ભગવાન શિવનો મંદિર જોવાનું જીવનમાં શુભતા લઈને આવે છે. 
 
રોગ-શોકના હમેશા માટે નાશ થઈ જાય છે. 
 
શિવ-શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપ જોઈએ તો સમજી જાઓ કે ભાગ્યના દ્વાર ખુલવા વાળા છે. 
 
કુમારોની મનપસંદ સાથીથી લગ્ન થશે. જીવનસાથીથી મતભેદ સમાપ્ત થશે.