Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે મતદાન. જાણો નંદીગ્રામમાં ક્યારે થશે મતદાન

Updated: સોમવાર, 7 સપ્ટેમ્બર 2026 (19:17 IST)
ચૂંટણી પંચે દેશભરમાં છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક સંસદીય બેઠક પર પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાશે. મતગણતરી 9 ઓક્ટોબરે થશે. નોંધનીય છે કે આ પેટાચૂંટણીઓ ધારાસભ્યો અને સાંસદોના રાજીનામા બાદ યોજાઈ રહી છે.
ALSO READ: iPhone 18 Pro સિરીઝના લોન્ચ માટે માત્ર 2 દિવસ બાકી છે! કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ તારીખ અપડેટ્સ વિશે જાણો.

ચૂંટણી પંચનું  આખુ શેડ્યુલ 

ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો 16 સપ્ટેમ્બર સુધી તેમના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. 17 સપ્ટેમ્બરે ચકાસણી થશે, જ્યારે ઉમેદવારો 19 સપ્ટેમ્બર સુધી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
 

કઈ વિધાનસભા સીટો પર થશે  પેટાચૂટણી ?

મદુરંતકમ (તામિલનાડુ)
 
ધારપુરમ (તામિલનાડુ)
 
થટ્ટનચાવડી (પુડુચેરી)
 
રેજીનગર (પશ્ચિમ બંગાળ)
 
નંદીગ્રામ (પશ્ચિમ બંગાળ)
 
લોકસભા બેઠક
 -
નૌગાંવ (આસામ)
 

સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાંથી આપ્યું રાજીનામું 

ALSO READ: LPG Cylinder Booking Rule Changed : હવે ગામડાં અને શહેરોમાં 25 દિવસ પછી ઘરેલુ ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે, સરકારે મોટી રાહત આપી છે

 
 આસામમાં નાગાંવ લોકસભા સીટ પરથી સંસદ સભ્ય પ્રદ્યુત બોરદોલોઈએ રાજીનામું આપી દીધું, તેથી ત્યાં પેટાચૂંટણી યોજાય રહી છે.  અન્ય પાંચ વિધાનસભા મતવિસ્તારના પ્રતિનિધિઓએ પણ રાજીનામા આપી દીધા છે. પશ્ચિમ બંગાળમાં રેજીનગરના ધારાસભ્ય હુમાયુ કબીરે અને નંદીગ્રામના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યું છે. તમિલનાડુમાં મદુરંતકમથી ધારાસભ્ય મરાગથમ કુમારવેલ અને ધારાપુરમથી પી. સત્યભામાએ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન પુડુચેરીના થટ્ટનચાવડીથી ધારાસભ્ય એન. રંગાસામીએ રાજીનામું આપી દીધું છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Picnic Spot- સાતમ-આઠમ માટે બેસ્ટ પિકનિક સ્પોટ

ગાંધારી સમીક્ષા: થ્રિલર બનવાની ઉતાવળમાં રસ્તો ગુમાવતી તાપસી પન્નુની ફિલ્મ

આગળનો લેખ
Show comments