Daily Horoscope
✕

CBSE Board 12th Result 2024: સીબીએસઈ બોર્ડનુ 12માનુ પરિણામ થયુ જાહેર, 87.98% વિદ્યાર્થીઓ થયા પાસ, પરિણામ જોવા ક્લિક કરો

Updated: સોમવાર, 13 મે 2024 (12:00 IST)
CBSE Board Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​એટલે કે 13મી મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. જેઓ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેઠા હતા, તેઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ CBSE ધોરણ 12 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ - cbseresults.nic.in અને cbse.gov.in - અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.
 
આ વર્ષે CBSE ધોરણ 12 ની પાસ ટકાવારી 87.98 ટકા છે જે ગયા વર્ષના 87.33% કરતા 0.65 ટકા વધુ છે. જાહેર થયેલા પરિણામ મુજબ, 24,000 થી વધુ ઉમેદવારોએ 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે અને 1.16 લાખથી વધુ ઉમેદવારોએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.
 
 https://cbseresults.nic.in/

વધુ જુઓ..

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments