Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે 1 વાગ્યે આવ્યું પ્રેમી, મોહબ્બતમાં ડૂબી પત્ની પાસમાં સૂતા પતિને ભૂલી ગઈ, પછી બાળકો ચીસ મારી

સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (18:15 IST)
યૂપીના હરદોઈમાં ચોકાવનાર એક કેસ સામે આવ્યું છે. પતિના સૂતા જ ચુપચાપ મહિલાનો પ્રેમી ઘરની અંદર આવ્યું. બન્ને એક બીજાની મોહબ્બતમાં આ રીતે ડૂબી ગયા કે બધું ભૂલી ગયા. આ સમયે મહિલાના પતિને કોઈ આવવાની આવાજ મળી. તેની આંખ ખુલે તે પહેલા મહિલાએ તેની પ્રેમીની સાથે મળીને જે કર્યું તેનાથી બાળકો પણ ચીસી પડયા/ આટલું જ નહી બાળકની ચીખ સાંભળી આસપાસના લોકો આવી ગયા. 
હરદોઈ જિલ્લામાં બઘૌની થાના ક્ષેત્રના એક ગામ નિવાસે માણસ શનિવાર રાત્રે ઘરમાં સૂઈ રહ્યું હતું. અડધી રાત્રે આશરે 1 વાગ્યે બઘૌની થાના ક્ષેત્રના જ એક ગામ નિવાસી તેની પત્નીનો પ્રેમી ઘરે આવ્યો. 
 
આહટ પર માણસ જાગી ગયું અને તો પ્રેમીએ તેમજ ધારદાર હથિયારથી તેના માથા પર વાર કર્યું. ત્યારબાદ માણસેની પત્ની પણ તેના ચેહરા પર ઈટ થી માર્યું. 
 
ઘાયલ માણ્સના બાળકોને શોર મચાવ્યું. તો આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા. આ જોઈ બન્ને ભાગી ગયા. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments