શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (11:06 IST)

મહિલાએ લગાવ્યું સામૂહિક દુષ્કર્મનો આરોપ બે વકીલ પર કેસ દાખલ

મેરઠમાં લિસાડી ગેટ ક્ષેત્ર નિવાસી એક મહિલાએ બે વકીનની સમે નશીલા પદાર્થ ખવડાવી દુષ્કર્મ કરવાના અને ગર્ભપાત કરાવવાના આરોપ લગાવ્યું છે. પીડિત મહિલાએ આરોપીઓમી સામે ગંગાનગર થાનામાં કેસ દાખલ કરાવ્યું છે. 
 
મહિલાનો આરોપ છે કે આરોપી તેને નશીલા પદાર્થ ખવડાબી ગંગાનગર લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. પીડિતાનો આરોપ છે કે પછી આરોપીઓએ તેનો ગર્ભપાત કરાવ્યું. મહિલાએ બીજા પણ ઘણા આરોપ લગાવ્યા છે. મહિલાએ પોલીસમાં શિકાયત દાખલ કરાવી છે. 
 
પોલીસ મુજબ આ મહિલા પહેલા એસએસપી ઑફિસ પર આત્મદાહના પ્રયાસ કર્યા છે. એસઓ ગંગાનગર વિનોદ કુમારનો કહેવુ છે કે પૂરા કેસની તપાસ કરાઈ રહી છે. મહિલાએ જે આરોપ લગાવ્યા છે અત્યાર સુધી તપાસમાં કોઈ સાક્ષ્ય સાચા નહી મળ્યા છે.