Daily Horoscope
✕

જયપુરમાં ડ્રાઈવર વગર રોડ પર દોડી સળગતી કાર, વીડિયો વાયરલ

Updated: સોમવાર, 14 ઑક્ટોબર 2024 (14:14 IST)
Jaipur burn running car - જયપુરના રોડ પર દેખાતો નજારો. તે અત્યાર સુધીનું સૌથી ડરામણું દૃશ્ય હતું. શુક્રવારે બપોરે એલિવેટેડ રોડ પર એક સળગતી કાર દોડી રહી હતી. જ્વાળાઓથી ઘેરાયેલી કાર 50, 100 અને 200 મીટર નહીં પણ 300 મીટરથી વધુ અંતર સુધી ઝડપથી દોડતી રહી. આગળ જઈને તે ડિવાઈડર સાથે અથડાયા પછી અટકી ગઈ. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
 
વાહનો વચ્ચે ધગધગતી કાર દોડતી રહી
. ચાલતી કારમાં આગ લાગવાની આ ઘટના બપોરે પોણા બે વાગ્યાના અરસામાં બની હતી. કાર એમઆઈ રોડ થઈને માનસરોવર તરફ જઈ રહી હતી. કાર અજમેરી પુલિયાથી એલિવેટેડ રોડ પર ચઢી હતી. કાર સોડાલા ચારરસ્તા પાસે પહોંચી ત્યાં સુધીમાં આગ લાગી હતી.

આ પછી, સળગતી કાર સોડાલા ચારરસ્તાથી શ્યામ નગર શાક માર્કેટ સુધી એટલે કે 300 મીટરથી વધુના અંતરે દોડતી રહી. આ દરમિયાન અનેક વાહનો એલિવેટેડ રોડ પરથી પસાર થતા રહ્યા હતા. સળગતી કાર નજીકથી પસાર થતા ચાલકો ચોંકી ઉઠ્યા હતા.

<

A burning car ran on the road in Jaipur without a driver, #MGHector hit a bike, there was chaos to escape, fire in the battery of electronic scooter became a common thing.. #EVVehicle pic.twitter.com/dyoKaZsL3t

— RahulGandhi Team (@IamMitesh86) October 13, 2024 >
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

આગળનો લેખ
Show comments