સંબંધિત સમાચાર
- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3 થી વધુ તીવ્રતા
- ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના: સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડી, 1નું મોત, 15 થી વધુ કામદારો ફસાયા
- "તારુ મર્ડર કરાવી દઈશ" પત્નીએ આપેલી ધમકીઓથી ગભરાઈને પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા, ઉત્તર પ્રદેશના જૌનપુરથી નોંધાયો ચોંકાવનારો મામલો
- Video - ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં મંદિર-મકબરો વિવાદ ફરી એકવાર ગરમાયો છે, પૂજા કરવા જતી મહિલાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે.
- કાનપુરમાં એક ઈ-ઓટો પલટી ખાઈને ખુલ્લા ગટરમાં પડી ગઈ, જેમાં ગંગા સ્નાન કરવા જઈ રહેલા બે શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા.
કાનપુરમાં દિલ દહેલાવનારી દુર્ઘટના, આગ્રા એક્સપ્રેસ પર ડબલ ડેકર બસ પલટી, અનેક લોકોના મોત, ડઝનો ઘાયલ
kanpur bus accident
ઉત્તર પ્રદેશના કાનપુરથી મંગળવારે દિલ દહેલાવનારી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એક ડબલ ડેકર બસ પલટી જવાને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ચુયા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામા બે ડઝનથી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના આગરા એક્સપ્રેસ વે પર થયો ચે. આવો જાણીએ કે આ દુર્ઘટના વિશે અત્યાર સુધી શુ જાણ થઈ છે.
દિલ્હીથી બિહાર જઈ રહી હતી બસ
અત્યાર સુધી મળતી માહિતી મુજબ જે બસ કાનપુરમાં આગરા એક્સપ્રેસ વે પર દુર્ઘટનાનો શિકાર થયા તે દિલ્હીથી બિહાર જઈ રહી હતી. મંગળવારે સવારમાં આ બસ દુર્ઘટનાના શિકાર થઈ ગઈ. દુર્ઘટનામાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે કાનપુર રેફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર દુર્ઘટના કાનપુરના અરૌલ પોલીસ મથકમાં દુર્ઘટના થઈ છે. દુર્ઘટના વિશે વધુ માહિતી અપડેટ થઈ રહી છે.
