સંબંધિત સમાચાર
- મથુરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી, પતિ, પત્ની અને ત્રણ બાળકોએ ઝેર પીધું
- આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો
- મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર પછી લાગી આગ, ચારના મોત, 100 થી વધુ ઘાયલ
- Aniruddhacharya- કથાકાર અનિરુદ્ધાચાર્ય કોણ છે? મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અનિરુદ્ધાચાર્ય સામે કેસ દાખલ
- TTE ટિકિટ ચેક કરી રહ્યા હતા, અચાનક પડી ગયા અને હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ
મથુરામાં એક જ પરિવારના 5 લોકોએ કર્યુ સુસાઈડ, પતિ-પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને આપ્યો જીવ
mathura suicide
યૂપીના મથુરામાં એક પરિવારના 5 સભ્યોનુ દર્દનાક મોતે સમગ્ર વિસ્તારને હલાવી નાખ્યુ છે. જીલ્લાના મહાવન પોલીસ વિસ્તારના ખપ્પરપુર ગામમા પતિ પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને જીવ આપી દીધો. ઘટના પર પહોચેલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ડેડબોડી નો કબજો લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
દૂધમાં ઝેર નાખીને પીધુ
શરૂઆતી માહિતી મુજબ બધાએ સોમવારે રાત્રે દૂધમાં ઝેર નાખીને પીધુ. ઘટનાની જાણકારી એ સમયે મળી જ્યારે પરિવારના લોકો સવારે મોડે સુધી ઉઠ્યા નહી. ત્યારબાદ પડોશીઓએ પોલીસને સૂચના આપી. પોલીસનુ કહેવુ છે કે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સંબંધીઓની અને ગ્રામીણોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોતના સચોટ કારણોની ચોખવટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ થશે.
मथुरा के महावन क्षेत्र में एक ही परिवार के पाँच लोगों की मौत ने पुलिस और प्रशासन को सकते में डाल दिया है। 35 वर्षीय किसान मनीष, उनकी पत्नी सीमा, दो बेटियाँ हनी और प्रियांशी तथा दो वर्षीय बेटा पंकज मृत पाए गए। कमरे की दीवार पर लिखा मिला अपनी इच्छा से आत्महत्या कर रहा हूं pic.twitter.com/IfEjqbiug6
— Asif Ansari (@Asifansari9410) February 10, 2026
મૃતકના ઘરની બહાર લોકોની ભીડ
આ ઘટના મહાવન પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ખપ્પરપુર ગામમાં બની હતી. મૃતકના ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે, અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઝેરનું કારણ હાલમાં અજ્ઞાત છે. પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

