suvichar
✕

બે દિવસ ગુજરાતમાં PM, આજે કરશે ત્રણ જનસભા, હાર્દિક પટેલનો પણ રોડ શો

Updated: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (14:14 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. બંને દિવસોમાં કુલ  સાત રેલીઓ સંબોધશે. વડાપ્રધાન મોદી  સવારે 10.30 વાગ્યે ભરૂચ ખાતે પ્રથમ રેલી કરશે. આ પછી તે સુરેન્દ્રનગરમાં 12.30 કલાકે લોકોનો સંપર્ક કરશે. આજે સાંજે 7 વાગ્યે રાજકોટમાં વડા પ્રધાન મોદીની ત્રીજી અને છેલ્લી બેઠક યોજાશે.
 
આ ઉપરાંત ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાની સુરતમાં રોડ શો કરશે. ગુજરાત વિધાનસભામાં  ભારતીય જનતા પાર્ટીના વિરોધના સપોર્ટમાં ઉભેલા હાર્દિક પટેલ પણ આજે સુરતમાં રોડશોઝ કરશે. 
 
તમને જણાવીએ કે ગુજરાતમાં બે તબક્કેમાં  વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થવું છે/ પ્રથમ તબક્કાનું મતદાન 9 મી ડિસેમ્બરે યોજવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે યોજાશે. પરિણામોની જાહેરાત 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
 
આ ચૂંટણી ભાજપ માટે નાક યુદ્ધ બની ગઈ છે, કારણ કે છેલ્લાં વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તે જ સમયે, 2014 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, મોદીએ ગુજરાત મોડેલ વિશે ઘણું કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ ચૂંટણીના પરિણામનો પ્રભાવ 2019પર પણ  થશે.

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments