Webdunia - Bharat's app for daily news and videos

Install App

મથુરા હાઈવે ગેંગરેપ - મમ્મી સાથે ત્રણ અંકલએ કર્યો હતો ગંદો કામ, અમારા 50 રૂપિયા પણ છીનવી લીધા

Updated: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (11:36 IST)
બન્ને બાળક ભીકેલા છે. ગુરૂગ્રામના એક શાળામાં મોટો દીકરો ધોરણ પાંચમાં ભણે છે અને બીજો ધોરણ ત્રણમાં. ગુંડાઓ બન્નેને ખૂબ માર માર્યો. બાળકોની આંખ માં સોજા આવી રહ્યા છે. જ્યારે બાળકોથી પૂછાયું તો કહેવા લાગ્યા કે ત્રણ અંકલ હતા. બંદૂલ હતી તેમના હાથમાં. મમ્મીમે માર્યો અને ગંદા કામ કર્યો. અમે દાદીએ 50 રૂપિયા આપ્યા હતા એ પણ છીની લીધા. 
 
મંગળવારની સવારે ઈટાવામાં આ પરિવાર પર જે અત્યાચાર થયા તેને સાંભળીને રૂહ કાંપી જશે. ઑટો ચાલક આ પરિવાર ગુરૂગ્રામ જઈ રહ્યા હતા. દસ વર્ષથી ઑટો ડ્રાઈવર ગુરૂગ્રામમાં રહીને તેમના પરિવારનો ગુજરાન કરે છે. બે દીકરા છે. મોટો દીકરો આઠ વર્ષ અને નાનો દીકરો છ વર્ષ નો છે. દંપત્તી તેમના બન્ને દીકરા સાથે ઈટાવાના બકેવર જવા ટેંકરમા સવાર થયા હતા. 
 
મથુરા આગરા -દિલ્હી હાઈવે પર ટોલ પ્લાજા અને રિફાઈનરીના વચ્ચે ટેંકરમાં સવાર ત્રણ ગુંડાઓ એ આ પરિવાર સાથે લૂંટપાટ કર્યા પછી મહિલાથી ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાવ પછી પરિવાર ડરમાં છે. બન્ને બાળક તો આટલા ગભરાયા છે એ વાત વાત પર રડવા લાગે છે. જયારે વાત કરવાના પ્રયાસ કર્યા તો મોટો દીકરો બોલ્યા ... અમે અંકલ મારી નાખીશ. તેમની પાસે બંદૂક હતી. અમારી મમ્મીને બહુ માર્યો હતો. તેની સાથે ગંદો કામ કર્યો. બાળકોએ જણાવ્યું કે ગામમાં ચાચાના દીકરાનો જનમદિવસ હતો. તેમા એ લોકો શામેલ થવા માટે ગયા હતા. એ તો મમ્મી પાપાની સાથે ટેંકરમાં સૂઈ ગયા હતા. બધા ડ્રાઈવરના કેબિનમાં બેસેલા હતા. ડ્રાઈવર અંકલએ ગાડીને ઉભો કર્યો. આ વચ્ચે ગુંડા ટેંકરમાં ચઢી ગયા. 
 
 
 
 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટ છે,

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી પર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

આગળનો લેખ
Show comments