Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્દી અને ચટપટો ખાવાનો મન છે તો માત્ર 15 મિનિટમાં બનાવો Baked Egg

Updated: બુધવાર, 2 જૂન 2021 (15:30 IST)
લોકો હમેશા નાશ્તામાં ઈંડા ખાવાનુ પસંદ કરે છે . તેમાં વિટામિન એ,  બી 12 કેલ્શિયમ, પ્રોટીન, આયરલ વેગેરે યોગ્ય તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી શરીરની ઈમ્યુનિટી તીવ્ર હોવાની સાથે હાડકાઓમાં મજબૂતી આવે છે. આમ તો લોકો ઈંડાથી જુદી-જુદી ડિશેજ બનાવીને ખાવુ પસંદ કરે છે. પણ આજે અમે તમારા માટે ખાસ 15 મિનિટમાં તૈયાર થતી બેક્ડ એગની રેસીપી લઈને આવ્યા છે તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત- 
 
સામગ્રી 
ઈંડા- 4 
ડુંગળી 2 સમારેલા 
ટમેટા -2 સમારેલા 
કાળી મરી પાઉડર- 1/2 નાની ચમચી 
શિમલા મરચાં - 1 સમારેલી 
લીલાં મરચાં - 1 સમારેલી 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
વિધિ 
 
- એક બાઉલમાં ઈંડા ફેંટી લો. 
- હવે તેમાં તેલ મૂકી બધી સામગ્રી મિક્સ કરો. 
- માઈક્રોવેવ સેફ કપ કે વાસણને તેલથી ગ્રીસ કરો. 
- હવે તૈયાર મિશ્રણને વાસણમાં નાખી માઈક્રોવેવમાં 10 મિનિટ સુધી બેક કરો. 
- નક્કી સમય પછી ઈંડા ટૂથ પિકથી ચેક કરો. 
- જો આ ઠીકથી નથી રાંધ્યુ તો તેને થોડીવાર વધુ રાંધી લો. 
- તૈયાર બેક્ડ એફને લીલા કોથમીરથે ગાર્નિશ કરીને ગર્માગરમ ખાવાના મજા લો. 

વધુ જુઓ..

મુંબઈમાં આયાતી ટ્રેડમિલમાં છુપાયેલું 1 કરોડનું સોનું જપ્ત, બેની ધરપકડ

ઓવરબ્રિજ પર રીલ બનાવવી મોંઘી પડી: 21 વર્ષનો છોકરો સંતુલન ગુમાવીને 40 ફૂટ નીચે પડી ગયો - આ અકસ્માત CCTVમાં કેદ થયો.

મોંઘુ ATF એરલાઇન્સ માટે પડકાર ઉભું કરે છે, ઇન્ડિગોએ અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

Appleના આજના ઇવેન્ટમાં શું રહેશે ખાસ? iPhone 18 Pro Maxથી ફોલ્ડેબલ iPhone Ultra સુધી જાણો કિંમત, રંગ, બેટરી અને ફીચર્સ

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM મોદીએ કહ્યું, “આજે અહીં વધુ એક હેટ્રિક લાગી છે”, જાણો વધુ શું બોલ્યા?

વધુ જુઓ..

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

આગળનો લેખ
Show comments