રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (14:13 IST)

ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ રોસ્ટેડ કાર્ન સૂપ

સૂપ પીવાથી શરીરની તાજગી અને ગર્માહટ બન્ને મળી જાય છે. તને અત્યાર સુધી ઘણા પ્રકારના સૂપ પીધુ હશે પણ કદાચ રોસ્ટેડ કાર્ન સૂપનો સ્વાદ લીધુ હશે. 
તેનો સ્વાદ પણ લાજવાબ લાગે છે. 
 
100 ગ્રામ ટોફૂ( કટકા) 
1 ટમેટા ( સમારેલું) 
2 કપ સ્વીટ કાર્ન 
2 કપ વેજીટેબલ સ્ટૉક 
1 બટાટા કાપેલું 
1 ટીસ્પૂન તેલ 
મીઠુ સ્વાદપ્રમાણે 
કાળી મરી સ્વાદ પ્રમાણે 
 
- સૌથી પહેલા મધ્યમ પર એક તવા પા દોઢ કપ સ્વીટ કાર્નને સોનેરી થતા સુધી શેકી લો. 
- બીજી બાજુ સ્વીટ કાર્નને વેજીટેવબ સ્ટૉકની સાથે બાફી લો. 
- હવે  તેને ઠંડુ કરી મિક્સર જારમાં વાટી લો. 
- હવે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- હવે તેમાં કાર્ન પ્યૂરી, રોસ્ટેડ કાર્ન, મીઠુ અને કાળી મરી પાઉડર નાખી બટાટાની સાથે સારી રીતે ઉકળતા સુધી રાંધો. 
- પનીરના ટુકડા નાખી 2-4 મિનિટ સુધી ઉકાળો 
- તૈયાર છે રોસ્ટેડ કાર્ન સૂપ ટમેંટાથી ગાર્નિશ કરી સર્વ કરો.