Daily Horoscope
✕

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Updated: રવિવાર, 20 એપ્રિલ 2025 (16:27 IST)
સામગ્રી
ચિકન - 1 કિલો
ઇંડા - 1
આદુની પેસ્ટ - 1 ચમચી
લસણની પેસ્ટ - 1 ચમચી
મેંદો - 2 ચમચી
લાલ મરચાની પેસ્ટ - 2 ચમચી
કોર્ન ફ્લોર ટ - 2 ચમચી
ડુંગળી - 1
સોયા સોસ - 1 ચમચી
કેપ્સીકમ - 1
મીઠું - સ્વાદ મુજબ
ખાંડ - 1 ચમચી
કાળા મરી પાવડર - 1 ચમચી

બનાવવાની રીત  
ચિકનને સારી રીતે ધોઈ લો અને તેને બાઉલમાં રાખો જેથી બધુ પાણી નીકળી જાય.
 
આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાની પેસ્ટને ચિકનના ટુકડામાં મિક્સ કરીને 30 મિનિટ માટે મેરિનેટ કરો.
 
ત્યારબાદ મેંદા, કોર્ન ફ્લોર અને ઈંડા મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરો.
 
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ચિકનના ટુકડાને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
 
તેમાં સોયા સોસ, ખાંડ અને થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો.
 
તમારું ચિકન તૈયાર છે, તેના ઉપર ડ્રેગન ફ્રુટ નાખો અને તેને ગરમાગરમ સર્વ કરો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

ભારતીય વિજ્ઞાન સંસ્થાના નિયામક પ્રો.રંગરાજનનો AIની સંભાવના અને જોખમો પર અંગુલી નિર્દેશ

હાર્દિક પાંડ્યાની ટીમ ઈંડિયામાં ડાયરેક્ટ એંટ્રી નહી થાય, શુભમન ગિલે બતાવી પુરી વાત

એન્કાઉન્ટર બાદ હત્યાના કેસમાં ફરાર બે ગુનેગારોની ધરપકડ

ઓફિસ દિવાળી પાર્ટીમાં 'ઝલ્લા વલ્લાહ' પર ચંડીગઢની યુવતીનો ડાન્સ વાયરલ થયો

અમદાવાદની સાબરમતી જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આ જેલમાં

વધુ જુઓ..

દિવાળી 2026: આ દિવાળીએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો તમારી રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

Diwali Vastu Tips: દિવાળી પહેલા ઘરમાં આ 4 સ્થાન પર લગાવો અરીસો, રાતોરાત ખુલી જશે નસીબના દરવાજા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

આગળનો લેખ
Show comments