Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ
Instant Mango Pickle Recipe:
સામગ્રી
400 ગ્રામ કાચી કેરી (પાતળી કાપેલી)
1 મોટી ડુંગળી
15 થી 20 લીલા મરચાં
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
4 ચમચી સરસવનું તેલ
કાચની બરણી
બનાવવાની રીત -
- કેરીના પાતળા ટુકડા કરો. એ જ રીતે ડુંગળીના કટકા કરો અને મરચાના ટુકડા કરો.
- આ ત્રણ વસ્તુઓને મિક્સ કરો અને તેમાં મસાલા અને સરસવનું તેલ ઉમેરો.
- થોડી વાર રહેવા દો. જ્યારે તે સેટ થવા લાગે ત્યારે તેને કન્ટેનરમાં ભરી દો.
- તૈયાર કરેલ આંબીના અથાણાને 10 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.