Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર

Updated: સોમવાર, 15 જૂન 2020 (07:12 IST)
 
ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 9જૂન ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું. 

GSEB 12th Result 2020(12માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો
 
- GSEB ની સતાવાર વેબસાઈટ gseb.org પર જાવ
- હોમ પેજ પર Gujarat Class 12th Result 2020 લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.
 
ઉલ્લેખનીય છે કે  Gujarat School Education Board, GSEB એ આ પહેલા બારમા ધોરણના સાયંસ સ્ટ્રીમનુ પરિણામ જાહેર કરી હતી. ગુજરાત બોર્ડની 12મા આર્ટ્સ અને સાયંસ સ્ટ્રીમના બોર્ડ પરીક્ષામાં લગભગ 6 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 
 
GSEB 12th Science Result 2019 ની જાહેરત 9 મેના રોજ કરવામાં આવી હતી. આ સાથે જ  GUJCETનુ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.  સાયંસ સ્ટ્રીમમાં કુલ 71.90% ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. સાયંસ સ્ટ્રીમના બોર્ડ એક્ઝામમાં 1.71 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  ગુજરાત બોર્ડે પરીક્ષાનુ અયોજન 1548 એક્ઝામ સેંટર પર કરાવ્યુ હતુ. અગાઉ જનરલ પરિણામની જાહેરાત 31 મે ના રોજ કરવામાં આવી હતી. બારમાં ધોરણની બોર્ડની પરિક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી ડે ગ્રેડ પ્રાપ્ત કરવી પડશે. જે વિદ્યાર્થીઓને ઈ ગ્રેડ આવશે તેમને કમ્પાર્ટમેંટ એક્ઝામ આપવી પડશે. 
 
                                                                    ધોરણ ૧૨ કોમર્સ પછી શું, 
 
ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts
.
 
   

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments