Daily Horoscope
✕

છાતીની આર-પાર થયા 40 ફુટના 2 સળિયા:5 કલાક લાંબા ચાલેલા ઓપરેશન

Updated: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (18:22 IST)
"મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ"  આ કેહવતને કરણએ સાચી કરી નાખી છે.  શનિવારે ખૂબ જ મુશ્કેલ સર્જરી કરીને ડોક્ટરોએ યુવાનનો જીવ બચાવ્યો હતો. લગભગ 5 કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન બાદ યુવકના શરીરમાંથી સળિયાના બે ટુકડા કાઢી નાખવામાં આવ્યા હતા. 
 
ગન્નોર નજીક બાઇક પર સળિયાને લઈ જતા ડ્રાઇવરે બાઇક સવાર 18 વર્ષના કર્ણને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બે સળિયા કર્ણની છાતીની આર-પાર થઈ ગયા હતાં.

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments