Festival Posters
✕

GAT-B 2022 પરીક્ષા માટેની અંતિમ તારીખ લંબાવાઈ

Updated: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (13:15 IST)
GAT-B Exam 2022: જે ઉમેદવારોએ હજુ સુધી GAT-B 2022 માટે અરજી કરી નથી તેમને માટે ખુશ ખબર છે. હવે આ માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.   અરજી કરવાની વય મર્યાદા 3 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અરજી માટે માત્ર બે દિવસ બાકી છે. અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ dbt.nta ની પર જવુ પડશે. GAT-B એપ્લિકેશન કરેક્શન વિન્ડો 7 થી 8 એપ્રિલ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે.
 
GAT-B (GAT-B 2022) પ્રવેશ પરીક્ષા 23 એપ્રિલે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કમ્પ્યુટર-આધારિત મોડ (CBT)માં લેવામાં આવશે. GAT-B 2022માં તમામ સંભવિત પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. GAT-B 2022ની પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નોની કુલ સંખ્યા 160 છે અને ઉમેદવારોએ ઓછામાં ઓછા 120 પ્રશ્નોનો પ્રયાસ કરવાની જરૂર છે.
 

વધુ જુઓ..

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments