ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (15:42 IST)

Bank of Baroda Recruitment 2022 - બેંક ઓફ બરોડામાં 105 જગ્યાની ભરતી

Bank of Baroda Recruitment 2022 : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો (Banking Jobs) માટે બેંક ઓફ બરોડા (Bank of Baroda)ની ભરતીમાં (Recruitment)માં અરજી કરવાની અંતિમ તક છે. 105 જગ્યાની ભરતી માટે 24મી માર્ચ અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
 
24મી માર્ચના રોજ ગુરૂવારે આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન (Online application) કરવાની અંતિમ તારીખ છે