Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રોજ સવારે ઘરના બારણા પર કરો પાણીનો આ નાનો ઉપાય, ખૂબ પૈસા આવશે

Updated: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (17:37 IST)
રોજ સવારે પાણીથી કર્યું આ ઉપાય એવું ગણાય છે કે સવારે સવારે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે જે ઘરોમાં સાફ સફાઈ અને પવિત્રતાનો પૂરો ધ્યાન રખાય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરે છે. 
તાંબાના લોટામાં મુખ્યદ્વાર પર પાણી છાંટવાથી ઘરના આસપાસનો વાતાવરણ પવિત્ર થઈ જાય છે નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. પવિત્ર વાતાવરણ ઘરોમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વાસ હોય છે. આવા ઘરમાં રહેતા લોકોને સ્વાસ્થય સંબંધી લાભ પણ પ્રાપ્ત હોય છે. 
 
અમારા ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેને આ ઉપાય કરવું જોઈએ. 
 
ઉપાય માટે મહિલાને સવારે જલ્દી ઉઠવું છે અને ઘરના મુખ્યદ્વાર પર દરરોજ તાંબાના લોટાથી જળ છાંટવું છે.
 
આ નાનકડો ઉપાય બહુ કારગર છે. જે ઘરોમાં આ ઉપ્યા કરાય છે ત્યાં મહાદેવીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. 
 
તાંબાનો લોટો શા માટે .. 
બધા પ્રકારના પૂજ કાર્યમાં તાંબાના લોટાને ફરજિયાત જણાવ્યા છે. 
 
તાંબાની ધાતુને પવિત્ર ગણાય છે. સાથે જ તાંબાના લોટામાં રાખેલું પાણી પણ ઔષધીય ગુણ વાળો હોય છે. 
 
તેનો પાણી મુખ્યદ્બાર પર છાંટવાથી ઘરના આસ-પાસ રહેનાર સ્વાસ્થયા માટે હાનિકારક ઘણા સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થઈ જાય છે. 
 
તાંબાના લોટાથી પાણી પીતા પર ત્વચા સંબંધી રોગોનો નાશ હોય છે. પેટથી સંબંધિત ઘણા રોગ જેવા કબ્જ, ગૈસ વગેરે પણ રાહત મળે છે. 
 

વધુ જુઓ..

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ચીઝી નગેટ્સ રેસીપી

હાર્ટને હેલ્ધી રાખવા માટે રોજ કેટલી એક્સરસાઈઝ કરવી જોઈએ ?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

પિતૃ પક્ષ 10 ઓક્ટોબર સુધી, પિતૃ પક્ષમાં બપોરે 12 વાગે કરવું જોઈએ પિતરો માટે ધૂપ ધ્યાન અને શ્રાદ્ધ કર્મ, જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી માન્યતાઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 સપ્ટેમ્બર 2026

આગળનો લેખ
Show comments