સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Symbols of good luck - સવારે ઉઠતા આ હોય તો, મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે

1. સવારે ઉઠતા જ શંખ, મંદિરની ઘંટડીની આવાજ સંભળાત તો આ બહુ જ શુભ હોય છે. 
2. જો ઉઠતા જ તમારી પહેલી નજર દહીં કે દૂધથી ભરેલા વાસન પર પડે તો આ પણ શુભ સંકેત સમજી શકાય છે. 

3. જો કોઈ માણસને સવારે સવારે શેરડી જોવાય તો આવતા સમયમાં તેને ધન સંબંધી કાર્યમાં સફળતા મળી શકે છે. 
4. જો કોઈ માણસના સપનામાં વાર વાર પાણી, હરિયાળી લક્ષ્મીજીના વાહન ઉલ્લૂ જોવાય તો સમજી લેવું જોઈએ કે આવતા ભવિષ્યામાં લક્ષ્મીની કૃપાથી સંબંધીત પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

5.જો કોઈ જરૂરી કામ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં લાલ સાડીમાં પૂરા સોળ-શ્રૃંગાર કરેલ કોઈ મહિલા જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપાનો ઈશારો જ છે આવું થતા તે દિવસ કાર્યમાં સફળતા મળવાની શકયતા ખૂબ વધારે રહે છે. 

6. નારિયેળ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવારે સવારે જોવાય તો બહુ જ સ હુભ હોય છે. 

7. અઠવાડિયાના સાત દિવસ જુદી-જુદી દેવી -દેવતાઓની પૂજા માટે નક્કી કરેલ છે. શાસ્ત્ર મુજબ શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ખાસ કૃપા મળે છે. આ દિવસે કોઈ કન્યા તમને સિક્કો આપે તો આ શુભ સંકેત છે. આવું થતા સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં ધન લાભ થશે. 
8.  જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.

9. જો જતા જતા કોઈ સફેદ સાંપ જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે. 
 
10 જો ઘરથી નિકળતા કોઈ સફાઈકર્મી જોવાય તો આ પણ બહુ શુભ સંકેત ગણાય છે.