મકર - શારીરિક બાંધો મકર રાશિવાળા લોકોનો હાથ મોટો, ચોરસ અને રચનાત્મક હોય છે. લંબાઈ કરતા પહોળાઇ વધારે હોય છે. અંગુઠામાં લચક ન હોવાથી આગળ ઢળતો નથી. શુક્ર નુ ક્ષેત્ર મોટું હોય છે અને શનિનું ક્ષેત્ર પણ યોગ્ય વિકસિત હોય છે. મકર રાશિવાળાનો પ્રભાવ શરીરના સાંધા, હાંડકા, શ્રવણેદ્રિય તથા ધુંટણ...