Daily Horoscope
✕

Neeraj Chopra wedding- કોણ છે હિમાની મોર, જેની સાથે લગ્ન કરીને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ચોંકાવી દીધા?

Updated: સોમવાર, 20 જાન્યુઆરી 2025 (08:27 IST)
Neeraj Chopra wedding-  ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સોનીપતની રહેવાસી ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. તેણે પોતાના લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે, તેણે લગ્ન કરીને તેના તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે આ લગ્ન વિશે કોઈને ખબર પણ નહોતી.
 
27 વર્ષીય નીરજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નની જાહેરાત કરી હતી. નીરજે લગ્ન સમારોહની તસવીરો સાથે એક પોસ્ટમાં લખ્યું, 'મેં મારા પરિવાર સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. દરેક આશીર્વાદ માટે આભારી જે અમને આ ક્ષણ સુધી લાવ્યું છે. પ્રેમથી બંધાયેલા રહીએ, હંમેશા ખુશ રહીએ .

<

जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। ????

Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.

नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8

— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025 >

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments