Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલપૂવા

સામગ્રી : 5 ચમચા મેંદો, 5 મોટા ચમચા દૂધનો પાવડર, 4 ચમચા રવો, 5 ઈલાયચી, 250 ગ્રામ ખાંડ, 2 કપ દૂધ તળવા માટે ઘી.

 બનાવવાની રીત - સૌ પહેલા ખાંડ વગરની બધી સામગ્રીને દૂધ સાથે ભેળવીને ઘટ્ટ ખીરું બનાવી લો. આને ત્રણ ચાર કલાક માટે રાખો. એક કડાહીમાં ઘી ગરમ કરીને એક મોટો ચમચો ભરી ખીરું નાખી ધીમી આઁચ પર બદામી રંગની થાય ત્યા સુધી તળો.

ખાંડની ચાસણી બનાવી લો અને તળેલા માલપુડા ચાસણીમાં નાખી દો. આવી રીતે જ બધા માલપુડાને તળીને ચાસણીમાં નાખતાં જાવ. ઉપરથી સૂકામેવો અને વરકની કતરન નાખી સર્વ કરો.

આ માલપૂડાં દૂધપાંક સાથે વધુ ટેસ્ટી લાગે છે.

વધુ જુઓ..

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

શું હવે કામ નહિ કરે તમારું Paytm UPI, તમારા પૈસાનું શું થશે, RBI એ પેટીએમનું લાઈસન્સ રદ્દ કર્યા બાદ શું થશે સમજો

18 બોલમાં એક પણ બાઉન્ડ્રી ન આવી - શુભમન ગિલે બતાવ્યું RCB સામે ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

Gujarat Heat wave - સૂકા પવનો ફૂંકાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ; રાજકોટ 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ, જાણો તમારા શહેરની સ્થિતિ

સુરતમાં મોટી બબાલ, સગીરાની છેડતી પછી લોકોમાં આક્રોશ, રસ્તા પર ઉતરીને કર્યો હંગામો

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments