Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી વાનગી - બટાકાનો શીરો

ફરાળી વાનગી - બટાકાનો શીરો

શનિવાર, 8 ઑક્ટોબર 2016 (15:49 IST)
સામગ્રી: 8 બાફેલી બટાકા, 1/2 કપ ખાંડ, બદામ  1/2 કપ ,પિસ્તા સ્લાઇસેસ 3,ઘી-3 ચમચી 
 
બનાવવાની રીત :બાફેલી બટાકાને છોતરા કાઢી અને  મેશ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરો એમાં મેશ કરેલા બટાકા નાખો .એને સતત ચલાવતા રહો.  મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન કરો. હવે એમાં ખાંડ નાખી મિક્સ કરો. જ્યારે ખાંડ  સંપૂર્ણપણે ઓગળી જાય તો તાપ બંદ કરો .  એક પ્લેટમાં  બટાકા કાઢો અને  બદામ અને પિસ્તા સાથે ગાર્નિશ કરી સર્વ કરો. 
 

વધુ જુઓ..

Video: મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા યુવાનનું મોત. હાર્ટ પેશન્ટ હતો. 250 મીટર દોડ્યા પછી પડી ગયો અને ઊભો થયો જ નહીં.

"હું નાસ્તો નહીં રાંધું," પતિ ગુસ્સે થયો, પછી તેણે તેની 8 મહિનાની ગર્ભવતી પત્નીને...

12 વર્ષના છોકરાએ પોર્નોગ્રાફિક વીડિયો જોયા, પછી 9 મહિનાની બાળકીનું અપહરણ કરીને તેનું જાતીય શોષણ કર્યું

લખનૌના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 લોકોના મોત થયા

38% મોંઘવારી ભથ્થું અને 100,000 નોકરીઓ: પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારનું પહેલું બજેટ રજૂ થયું; મુખ્ય મુદ્દાઓ જાણો નિર્દેશોમાં

વધુ જુઓ..

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

આગળનો લેખ
Show comments