Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sweets- ઘરે સરળતાથી બની જાય છે બે પ્રકારની મિઠાઈ, તહેવારમાં છે બેસ્ટ ઑપ્શન

Updated: મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:17 IST)
1. બંગાળી મિઠાઈ સંદેશ 
આ મિઠાઈ ખૂબ વધારે ફેમસ છે. તેને બનાવવા માટે તમને ખૂબ ઓછી વસ્તુઓની જરૂર હોય છે. બંગાળની પ્રખ્યાત મિઠાઈ સંદેશને લોકો ખૂબ શોખથી ખાય છે. તેને બનાવવા માટે તમને દૂધ, લીંબૂનો રસ, ખાંદ, પિસ્તા, બદાન અને કિશમિશની જરૂર પડશે. તેને બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં લીંબૂનો રસ નાખી ચક્કો બનાવી લો. એક સૂતી કપડામાં તેને કાઢી અને નિચોડી લો. ચક્કને ધોવો અને પછી થોડી વાર માટે રાખી દો. પછી પ્લેટ લો અને હાથની મદદથી મસળવો શરૂ કરો. સારી રીતે ચિકણો થયા પછી તેમાં ખાંડ મિક્સ કરો. પછી તેને સંદેશની શેપ આપો અને પિસ્તા, બદામ અને કિશમિશથી ગાર્નિશ કરવો. 

 2. મિલ્ક કેક 
આ ખૂબ ટેસ્ટી મિઠાઈ છે જેને દૂધથી બનાવવામાં આવે છે. તેન બનાવવા માટે તમને માવો, ખાંડ, ઘી, પિસ્તા. માવાને એક કઢાઈમાં નાખો અને તેને સારી રીતે લો ફ્લેમ પર ધીમે-ધીમે શેકવુ. સારી રીતે શેકાઈ જાય તો ખાંડ નાખો અને જ્યારે મિશ્રણ તેમનો રંગ બદલવા લાગે તો ગેસ બંદ કરી  એક થાળીમાં આ મિશ્રણને નાખી દો. ઉપરથી થોડિ પિસ્તા નાખો અને હળવા હાથથી દવાવો. ઠંડા થયા પછી થોડી વાર રાખવુ. જામી ગયા પછી તેને કાઢી લો અને ફરીથી તમારી પસંદની શેપમાં કાપવો. મિલ્ક કેક તૈયાર છે. 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશન સ્ટાઈલની પાછળનુ ખોલ્યુ રહસ્ય, કહ્યુ - હુ કોઈપણ વસ્તુને હળવાશથી નથી લેતો

અલ નીનો નહીં પણ 'નેગેટિવ PDO' લાવ્યો ગુજરાતમાં તબાહી: જાણો વિજ્ઞાનીઓની આગાહી કેમ ખોટી પડી?

આઈફોન કર્યો ઓર્ડર, પાર્સલમાં નીકળ્યું તેલ, કંજ્યુમર ફોરમે ફિલ્પકાર્ટ અને વિક્રેતા પર લગાવ્યો તગડો દંડ

શેરબજારમાં ઉથલપાથલ! સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23,650 થી નીચે ગયો, રોકાણકારોએ એક જ ઘટાડામાં 4 લાખ કરોડ ગુમાવ્યા

સોનમ વાંગચુકે 26 દિવસ પછી ઉપવાસ તોડ્યા, હોસ્પિટલમાં મંત્રી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત બાદ લેવાયો નિર્ણય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments