Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

હોળી સ્પેશ્યલ - ઠંડાઈ

Updated: સોમવાર, 18 માર્ચ 2019 (12:20 IST)
સામગ્રી - 1 લીટર દૂધ, 
½ તજ નો ટુકડો 
½ ચમચી વરિયાળી 
10-12 બદામ 
10-12 કાજુ 
10-12 પિસ્તા 
¼ નાની ચમચી સફેદ ગોલ મરચુ કે મરીનો પાવડર 
¾ ચમચી ખસખસ 
1 ચમચી સુકાયેલી ગુલાબની પાંખડી 
4-5 લીલી ઈલાયચીનો પાવડર 
¾ કપ ખાંડ 
 
બનાવવાની રીત - કાજુ બદામ પિસ્તા ખસખસ વરિયાળી અને ગુલાબની પાંખડીને 4 કલાક પાણીમાં પલાડી મુકો. 
પછી દૂધ અને ખાંડ છોડીને બધી પલાળેલી સામગ્રી અને બાકીની સામગ્રી ગ્રાઈંડરમાં નાખીને પેસ્ટ બનાવી લો. 
પછી દૂધમાં વાટેલુ પેસ્ટ અને ખાંડ મિક્સ કરી સારી રીતે મિક્સ કરો પછી તેને ગાળીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો. 
 
સર્વ કરતા પહેલા એકવાર ફરી મિક્સરમાં ફેરવી લો.  ઠંડી અને સ્વાદિષ્ટ ઠંડાઈ ગરમીમાં પીવો અને પીવડાવો.  

વધુ જુઓ..

25 વર્ષમાં ચોથું સૌથી નબળું ચોમાસુ: દેશમાં 12 ટકા ઓછો વરસાદ, કેટલું નુકસાન થશે?

Gandhi Jayanti par 10 Line: બાપુની મહાત્મા ગાંધી સુધીની સફર, 10 લાઈનમાં જવાથી ગાંધીજીના જીવન અને સંઘર્ષની સ્ટોરી

મંદિર સંકુલમાં એક રૂમમાં 16 વર્ષની છોકરી પર બળાત્કાર; આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

કોલેજમાંથી બહાર બોલાવીને છાતીમાં છરા મારવામાં આવ્યા; ૧૯ વર્ષીય બી.કોમ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

પિતૃ પક્ષ 10 ઓક્ટોબર સુધી, પિતૃ પક્ષમાં બપોરે 12 વાગે કરવું જોઈએ પિતરો માટે ધૂપ ધ્યાન અને શ્રાદ્ધ કર્મ, જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી માન્યતાઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 સપ્ટેમ્બર 2026

આગળનો લેખ
Show comments