Daily Horoscope
✕

શનિથી બચાવશે હનુમાન, કરો બસ આટલુ કામ

Updated: શનિવાર, 24 જૂન 2017 (10:12 IST)
શનિવારના દિવસે અને શનિ અમાવસ્યા બંનેથી બચવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાયોથી તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી છુટકારો મેળવી શકે છે. 
 
આ દિવસે સવારે ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને શનિદેવ એક આસન બિછાવીને શનિદેવના મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેય નમ: મત્રની માળાથી 5 વાર જાપ કરો. 
 
આ દરમિયાન પૂજા કરતા માથા પર હનુમાનજીના ચરણ્ણોથી તિલક જરૂર લગાવો. 
 
બ્રહ્મ મુહૂર્તમાં માટીના દીવામાં ચમેલીનુ તેલ નાખીને દીવો પ્રગટાવો. ત્યારબાદ હનુમાન ચાલીસનો પાઠ કરો. આ ઉપરાંત ગોળ અને કેળાને પ્રસાદના રૂપમાં ચઢાવો.  આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાનજીને પીળા લાડુ ચઢાવો. 
 
ત્યારબાદ આખો દિવસ મનમાં શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ કરો. ફક્ત શનિ અમાવસ્યા જ નહી દરેક મંગળવારે શનિવારે પણ આ જાપ કરતા રહેશો તો શનિના સાઢેસાતીને કારણે થનારા કષ્ટોનુ નિવારણ થશે. 
 
શનિવારના દિવસે તુલસીના પાન તોડીને તેમની માળા બનાવી લો અને હનુમાન જી અર્પણ કરો. માન્યતા છે કે હનુમાનજી આ માળાને ધારણ કરીને ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

કનોટ પ્લેસ સેન્ટ્રલ પાર્ક 2 દિવસ માટે બંધ, અભિજીત દિપકે કરવાના હતા પ્રદર્શન, દિલ્હી પોલીસ બોલી - 'ધારા 163 લાગુ'

Jio IPO પહેલા, આકાશ અંબાણીએ વિકાસ યોજના જાહેર કરી, મોબિલિટી અને હોમ બ્રોડબેન્ડ પર મોટો દાવ

જીએસઆરટીસી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો

દિવાળી પહેલા ખાંડના ભાવમાં વધારો: તહેવારોની મોસમ દરમિયાન 6 દિવસમાં ભાવમાં 14%નો વધારો, જેનાથી ખિસ્સા પર ભારણ પડ્યું

આગળનો લેખ
Show comments