Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love tips - કોણ કહે પહેલા 'આઈ લવ યુ' ?

Updated: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (17:45 IST)

' ડેલી મેલ'ના સમાચાર અનુસાર, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, શારીરિક સંબંધને લગતી જરૂરિયાતો પૂર્ણ કરનારી કોઇપણ રણનીતિ પુરુષો માટે લાભદાયક છે અને તેમાં પ્રેમની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

સંશોધકોએ આ વિષે પોતાના અભ્યાસ માટે 25 વર્ષથી ઓછી ઉંમરના 171 યુવક-યુવતીઓ સાથે વાતચીત કરી. 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ માને છે કે પહેલા મહિલાઓ પ્રેમમાં પડે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ લોકોએ કહ્યું કે તેઓ અનુભવે છે કે પહેલા મહિલાઓ પ્રેમનો એકરાર કરે છે.

જ્યારે આ વિષેના તેમના અનુભવો વિષે પૂછવામાં આવ્યું ત્યારે પુરુષોએ કહ્યું કે તેઓ પ્રેમમાં ફસાઇ ગયા છે તે સમજવામાં તેમને ગણતરીના અઠવાડિયા જ લાગે છે જ્યારે મહિલાઓએ કહ્યું કે તેમને આ વિષેનો અહેસાસ થવામાં થોડા મહિના લાગે છે. બાદમાં તેમનામાં શારીરિક સંબંધને લઇને ઇચ્છાઓ જાગે છે.

64 ટકા પુરુષોએ માન્યું કે પહેલા તેમણે 'હું તને પ્રેમ કરું છું' કહ્યું. જ્યારે આવું સ્વીકારનારી મહિલાઓનું પ્રમાણ 18 ટકા જ હતું.

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments