Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરની આ દિશામાં પાણીથી ભરેલી સુરાહી મુકવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી, પૈસો ખેંચી લાવે છે

Updated: સોમવાર, 15 મે 2023 (13:03 IST)
direction for Mud Pot in house
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશુ સુરાહી વિશે. કદાચ તમે સાંભળ્યુ હશે. ન સાંભળ્યુ હોય તો કોઈ વાંધો નહી અમે બતાવી દઈએ છીએ. સુરાહી મતલબ પાણી ભરવાના ઉપયોગમાં લેવાતુ માટીનુ વાસણ.  ગામમાં આજે પણ ગરમીમાં પાણી ઠંડુ કરવા માટે સુરાહી કે પછી માટલાનો જ ઉપયોગ કરવામાં આવે છે.  પરંતુ આજકાલ તેનુ સ્થાન ફ્રિજમાં મુકેલી પાણીની બોટલોએ લઈ લીધુ છે.  
 
આજકાલના બાળકો માટીના વાસણનુ પાણી પીવુ પસંદ કરતા નથી. ભલે તમને સુરાહીનુ પાણી પીવુ પસંદ ન હોય પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીથી ભરેલી એક સુરાહી ઘરમાં જરૂર મુકવી જોઈએ.  ઘરમાં પાણી ભરેલી સુરાહી મુકવાથી ધનની ક્યારેય કમી નથી થતી. સુરાહી ન મળે તો માટીનો નાનકડો ઘડો મુકવો પણ લાભદાયક હોય છે. 
 
ઘડો કે સુરાહી મુકવાની યોગ્ય દિશા 
 
 આ વાતનુ ધ્યાન રાખો કે સુરાહીમાં હંમેશા પાણી ભરેલુ હોવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ માટીનો ઘડો કે સુરાહી મુકવા માટે ઉત્તર દિશાની પસંદગી કરવી જોઈએ. કારણ કે ઉત્તર દિશાને જળના દિવતાની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં સુરાહી મુકવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે સાથે જ ક્યારેય ધનની કમી થતી નથી. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ.

ગુજરાત હાઈકોર્ટમા ભરતી જાહેર: કાયદા અધિકારીની ભરતી માટે અરજીઓ મંગાવાઈ, ફિક્સ ઉચ્ચ પગાર સાથે કરિયરની ઉત્તમ તક

25 વર્ષ પછી ઐતિહાસિક ક્ષણ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા અને કેનેડાનો સત્તાવાર પ્રવાસ

મહારાષ્ટ્રમાં મરાઠી શીખવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, જેમાં 7,750 ઓટો-ટેક્સી ડ્રાઇવરો પરીક્ષામાં નાપાસ થયા છે. આગળ શું છે તે જાણો

નિતિન નવીનની ટીમમાં કોણ-કોણ થશે સામેલ ? ચર્ચિત નામ આવ્યા સામે, સ્મૃતિ ઈરાનીને મળશે મોટી જવાબદારી

આગળનો લેખ
Show comments