Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા

દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

Updated: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (14:14 IST)

પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.


આગળ જાણો સાવરણી દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના ટોટકા :


P.R
આ વાત ક ાય મ ધ્યાન રાખવા જેવી છે કે સાવરણીને ક્યારેય ઘરની બહાર કે અગાસી પર ન મુકવી જોઈએ. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ચોરીની ઘટના થવાનો ભય રહે છે.

- સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.


 
- ગાયને કે અન્ય કોઈ જાનવરને સાવરણી મારીને ન ભગાડવા જોઈએ.

- તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે.

- જો  ઘરના લોકો કોઈ વિશેષ કામ માટે ઘરની બહાર નીકળ્યા હોય તો તેમના ગયા પછી ઘરમાંથી ઝાડૂ ન લગાવવી જજોઈએ. આ ખૂબ મોટો અપશુકન કહેવાય છે. આવુ કરવાથી બહાર ગયેલ વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી

જો ઉપરોક્ત વાતોને ધ્યાનમાં રાખીને આપણે સાવરણીને આદર સત્કારથી મુકીશુ તો આપણા ઘરમાં ક્યારેય ધન સંપત્તિમાં કમી નહી આવે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments