Dharma Sangrah

મની પ્લાંટ છોડો અને આ છોડને ઘરે લાવો... જલ્દી બનશો ધનવાન

Updated: બુધવાર, 20 જૂન 2018 (18:14 IST)
દરેકની ઈચ્છા હોય છે કે તેની પાસે અપાર ધન-દોલત રહે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે.  પણ ક્યારેક ક્યારેક ક્યારેક મહેનતનુ ફળ એટલુ નથી મળતુ જેટલુ મળવુ જોઈએ. તેથી લોકો ઘરમાં વાસ્તુ અને જ્યોતિષના  ઉપાય કરે છે. ધન વૃદ્ધિ માટે આમ તો મની પ્લાંટને લગાવવની વાત કહેવામાં આવે છે. પણ ઘણા ઓછા લોકો એ જાણે છે કે તેનાથી પણ વધુ ઉપયોગી હોય છે ક્રાસુલાનો છોડ.
 
ક્રાસુલાને મની ટ્રી પણ કહેવાય છે. ફેંગશુઈમાં તેનુ ખૂબ મહત્વ છે.  કહેવાય છે કે આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે.  
 
આ નાનકડો મખમલી છોડ ઊંડા લીલા રંગનો હોય છે. તેના પાન પહોળા હોય છે અને તે ઘાસની જેમ ફેલાવદાર હોય છે. 
 
તેને લગાવવામાં વધુ મહેનત નથી પડતી. તેનો છોડ ખરીદીને કોઈ છોડ કે જમીનમાં લગાવી દો. પછી આ આપમેળે જ ફેલાતો રહેશે. તેને ધૂપ છાવ ક્યાય પણ લગાવી શકો છો. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

2026 માં બ્રિક્સ સમિટનું પરિણામ શું રહ્યું? કયા દેશને ફાયદો થયો અને કયાને નુકસાન થયું? જાણો 5 મુદ્દાઓમાં.

"આપણી વિવિધતા આપણી ઓળખ અને આપણો સહકાર આપણી પ્રેરણા બને," બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું.

આજે અનેક રાજ્યોમાં હવામાન બગડશે, ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી; IMD એ ચેતવણી જારી કરી

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા નીતિન ગડકરીએ કહ્યું, "આ માટે હું જવાબદાર છું."

આગળનો લેખ
Show comments