સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (11:35 IST)

Palmistryતમારા હાથમાં છે આવુ નિશાન તો સમસ્યાઓ આવશે પણ સફળતા જરૂર મળશે

વિવાહ રેખા - હથેળીમાં વિવાહ રેખા સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત પર સ્થિત હોય છે. જો વિવાહ રેખા સીધી ન હોય અને નીચેની તરફ નમી રહી હોય કે આકારમાં ગોળ થઈ રહી હોય તો આ સ્થિતિ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી.  વિવાહ રેખામાં આ દોષ હોય અને તેના પર ચતુષ્કોણ બની જાય તો સ્વાસ્થ્ય માટે સારી નથી મનાતી. વિવાહ રેખામાં આ દોષ હોય અને તેના પર ચતુષ્કોણ બની જાય તો જીવનસાથીના જીવન સાથે જોડાયેલ પરેશાનીઓમાં રાહત પ્રદાન કરે છે. 
 
ભાગ્ય રેખા - હથેળીમાં ભાગ્ય રેખા તૂટેલી હોય તો કાર્યોમાં અવરોધ આવી જાય છે. એવામાં ભાગ્ય રેખાને આસપાસ જ ચતુષ્કોણ બની જાય તો સમસ્યાઓ આવે છે પણ સફળતા પણ મળી જાય છે. ଓ
 
મંગલ પર્વત - મંગલ પર્વત હથેળીમાં બે સ્થાન પર હોય છે.  એક તો જીવન રેખાની ઠીક નીચે અંગૂઠા પાસેના સ્થાન પર હોય છે. બીજી હ્રદય રેખાની ઠીક નીચે મસ્તિષ્ક રેખા પાસેના સ્થાન પર હોય છે.  મંગલ પર્વતની દબાયેલી આ સ્થિતિ સાહસની કમી કરે છે. મંગળ પર્વત પર ચતુષ્કોણ હોવાથી સાહસની કમી થતા પણ નિષ્ફળ થવાની શક્યતા વધી જાય છે.  શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત થાય છે.