સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય

જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટકે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેયરની જરૂર હોય છે. કારણ કે તે મહિલાનો શરીર ખૂબ નબળું થઈ ગયું હશે. 

 
સીજેરિયનનો જેના કારણે મહિલાઓના પેટ પર ઑપરેશનના નિશાન રહી જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી. તો આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ જેનાથી આ નિશાન લાઈટ થઈ જશે. 
લીંબૂ અને મધ 
લીંબૂના રસમાં મધ મિક્સ કરો પછી આ પેસ્ટને સી-સેક્શનના નિશાન પર લગાડો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. લીંબૂ ડાઘને દૂર કરવાનો કામ કરે છે, ત્યાં જ મધ ત્વચાને સાફ કરી તેમાં ભેજ આપે છે. 

નારિયેળ તેલ અને ઑલિવ ઑયલ 
નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
 
ટી ટ્રી અને લેવેડર ઑયલ 
આ બન્ને તેલને મિક્સ કરીસી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો.આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.
 

એલોવેરા જેલ 
એલોવેરા જેલ પણ નિશાનને ઓછું કરે છે. પણ યાદ રાખો કે નેચરલ એલોવેરા જેલનો જ ઉપયોગ કરવું. દિવસમાં 2 વાર એલોવેરા જેલને નિશાન પર લગાડો. તેનાથી નિશાન લાઈટ થઈ જશે અને તેમાં બળતરા પણ ઓછા થશે. 
કોકો બટર 
કોકો બટરમાં રહેલ ઑકસીડેંટ ઑપરેશનના નિશાનને ઓછું કરવાનો કામ કરે છે. નિશાન પર કોકો બટર લગાવો. તેમાથી નિશાન