Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu- પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

Updated: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (17:54 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

આગળનો લેખ
Show comments