રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (10:28 IST)

Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ

1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે. 
2. જો તમે તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને રસોઈ કરો છો તો તેનાથી તમારા ઘરની સુખ અને શાંતિ ભંગ થઈ શકે છે અને પરિવારમાં ઝગડો પણ થઈ શકે છે. 
3. પશ્ચિમ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવાથી ઘરના લોકોને સ્કિન અને હાડકાઓથી સંકળયેલા રોગો થવાનો ખતરો બન્યું રહે છે. 
4. મહિલાઓ માટે દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવું સારું નથી. તેનાથી તેને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવું પડે છે. 
5. જો તમે તમારા ઘરની સુખ-શાંતિને જાણવી રાખવા ઈચ્છો છો તો હમેશા પૂર્વ દિશાની તરગ મોઢું કરીને રસોઈ કરવી રસોઈ માટે આ દિશા સૌથી સરસ ગણાય છે. 
6. જો તમારા કિચનમાં બારી પૂર્વ દિશાની તરફ હોય તો આ વાસ્તુ મુજબ બહુ શુભ ગણાય છે.