Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો દૂર થશે ગરીબી

Updated: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (18:23 IST)
શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે.  જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે.  શાત્રોમાં દરેક કામ માટે એક સમય નક્કી આવ્યો છે. 
 
શાસ્ત્ર મુજબ રાત માટે કેટલાક એવા કામ બતાવ્યા છે જેનુ બધાએ પાલન કરવુ જોઈએ. માન્યતા છે કે આ નિયમોને અપનાવવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે. 
 
સૂતા પહેલા જરૂર અપનાવો આ નિયમ 
 
1. રાત્રે ઘરના દક્ષિણ અને પશ્ચિમના ખૂણામાં દીવો કે બલ્બ પ્રગટાવવાથી પિતરોનો માર્ગ મોકળો થાય છે અને ઘરમાં સંપન્નતા આવે છે. 
 
2. પૂજા ઘર કે દેવ સ્થાનમાં રાત્રે દિવો પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 
3. સૂતા પહેલા તમારા પગ ધોવા જોઈએ જેનાથી ઊંધ સારી આવે છે. ઊંઘ સારી આવવાથી આરોગ્ય પણ સારુ રહે છે. 
 
4. સૂતા સમયે પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ. તેનાથી શરીરમાં અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. 
 
5. બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી પતિ-પત્નીના સંબંધ મધુર રહે છે. 
 
6. ઘરના વડીલો અને માતા-પિતા પછી સુવુ જોઈએ. તેનાથી ઘરમાં સારુ વાતાવરણ રહે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલને થયો પ્રેમ, હવે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી

નેપાળમાં અચાનક આવ્યુ 'પૂર' અને બધુ વહી ગયુ, દિલ દહેલાવી દેશે આ VIDEO

Fanta પછી KitKat, Maggi અને Sting પર પણ સવાલ, શુ ભારતમાં જુદી રેસીપીથી બેચી રહ્યા છે મોટા બ્રાંડ ?

ઉદયપુરની 5-સ્ટાર હોટેલમાં પરિવાર સાથે 10 દિવસ ઐશોઆરામ, 5.74 લાખનું બિલ આવ્યું તો ચૂકવવાનો કર્યો ઇનકાર

બજાર લીલા રંગમાં ખુલ્યું - એટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અન્ય શેરોમાં તેજી

આગળનો લેખ
Show comments