સંબંધિત સમાચાર
- જો ઘરના આ ભાગમાં હોય રસોડુ તો આગ લાગવાની શક્યતા વધુ રહે છે
- Vastu Tips - ઘરમાં હોય મની પ્લાંટ તો રાખો આ ધ્યાન, નહી તો ફાયદાને બદલે થશે નુકશાન
- 7 દિવસના આ 7 તિલક તમારુ સૂતેલા ભાગ્ય જગાડશે...
- શનિ અમાવસ્યા - આ ઉપાય કરશો તો તમને શ્રીમંત બનતા કોઈ નહી રોકી શકે..
- વાસ્તુ ટિપ્સ - આ રીતે લગાવશો અરીસો તો આર્થિક તંગી થશે દૂર
Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા રંગની કલાકૃતિયો તણાવ વધારી પણ શકે છે.
- પ્રેરણાદાયી, સુંદર અને સૌમ્ય ચિત્ર અને આકૃતિયોની પેટિંગ કે લીલો રંગ લડાઈ-ઝગડાને રોકનારા અને ગુલાબી તેમજ સફેદ રંગ શુભદાયક, જાંબુડી રંગ સન્માન અપાવનારો રંગ માનવામાં આવે છે.
- ઘરમાં રામાયણ અને મહાભારતના ડરાવનારા યુદ્ધના ચિત્ર, ભયાનક રાક્ષસ, રડતા ચિત્કારતા નાના બાળકોના ચિત્ર અશુભ અને પીડા આપનારા હોય છે.
- સોનેરી પાંદડા, ઝાડ છોડ પોપટ મેના સાગર અને વહેતી નદીઓના ચિત્ર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મંગળકારી માનવામાં આવ્યા છે.
- હિંસક જાનવરો અને વિશ્વકારી જીવ જંતુઓ જેવા કે વાઘ, સાંપ વીંછી વગેરેના ચિત્ર મનને અશાંત અને ઘરને અમંગળકારી બનાવે છે.
ये भी पढ़ें