શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:46 IST)

જ્યોતિષશાસ્ત્ર- ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ આ પાંચ વાત

ચા પીવું અમારા જીવનના ભાગ બની ગયું છે. ચા પીધા વગર ઘણા લોકોના દિવસની શરૂઆત જ નહી હોય છે. કેટલાક લોકોને દિવસમાં ચા ન મળે તો તેનો દિવસ અધૂરો જ લાગે છે. ચા પીવું જરૂરત અને ટેવ બન્ને થઈ ગઈ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ચાના વિશે ઘણુ બધુ જણાવ્યું છે. જ્યોતિષ મુજબ ચાનો સંબંધ શનિ ગ્રહથી છે. ચાલો જાણીએ કે એવી કઈ પાંચ વાત છે જેને અમે ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ. 
1. જ્યોતિષશાસ્ત્રની માનીએ તો એવા લોકોને ચા નહી પીવી જોઈએ જેની કુંડળીમાં શનિ ગ્રહની દશા નબળી હોય. પણ તેને ચા બનાવીને બીજાને પીવડાવવી જોઈએ. આવું કરવાથી શનિનો ખરાબ અસર ઓછું થઈ જાય છે. 
 
2. જે લોકોની જન્મ કુંડળીમાં શનિની દશા મજબૂત હોય, એવા લોકોને ચા જરૂર પીવી જોઈએ. સાથે જ તેણે ચાનો બિજનેસ કરવાની સલાહ પણ આપીએ છે. આ બિજનેસથી લાભ થવાની માન્યતા છે. 
 
3. જે લોકો વધારે દૂધ વાળી ચા પીવે છે તેને સુખ અને એશ્વર્યથી ભરેલુ જીવન જીવવાની માન્યતા છે. પણ આ લોકો ખૂબ મેહનતી હોય છે અને ઉંચા પદને હાસલ કરે છે. 
 
4. કેટલાક લોકોને વધારે મસાલા વાળી ચા પસંદ આવે છે. કહેવાય છે કે આ લોકોને સફળતા મેળવા માટે ખૂબ મેહનત કરવી પડે છે. પણ આ એક દિવસ સફળ જરૂર હોય છે. 
 
5. તેમજ કેટલાક લોકોને કાળી ચા પીવી ખૂબ પસંદ આવે છે. માનવું છે કે એવા લોકો બુદ્ધિજીવી હોય છે. સાથે તેની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલે છે અને આ તેમના જીવનમાં ધન પણ ખૂબ કમાવે છે.