Daily Horoscope
✕

ઘરમાં સીડીઓનું સ્થાન

Updated: મંગળવાર, 14 ઑગસ્ટ 2007 (09:17 IST)

* ઘરમાં બને ત્યાં સુધી સીડીઓ દક્ષિણ, પશ્ચીમ કે પછી નૈઋત્યદિશામાં રાખવી જોઇએ.

* શક્ય હો ય ત્યાં સુધી ઇશાન ખુણામાં રાખવી જોઇએ નહી.

* ઇશાન ખુણામાં સીડીઓ બનાવવાથી ધનનો નાશ થાય છે.

* સીડીમાં પગથીયાની સંખ્યા બને ત્યાં સુધી 10, 20, કે પછી 30 ન રાખતાં એવી રાખવી જોઈએ કે જેને બે જોડ ે ભ ાગવાથ ી શેષ એક વધે.

* ઘરની વચ્ચે સીડી કદાપી ન બનાવવી જોઇએ.

* ઘરના બેઠક રૂમથી દક્ષિણ, પશ્ચીમ કે નૈઋત્ય ખુણાથી સીડી બનાવવી જોઇએ.

* સીડીમાં કોઇ પણ હલ્કા રંગનો જ શેડ કરાવો.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

Show comments