Daily Horoscope
✕

વાસ્તુ અને ખેતી -1

Updated: શનિવાર, 8 ઑગસ્ટ 2009 (16:41 IST)
કૃષિમાં વાસ્તુનો પ્રયોગ ખુબ જ મહત્વપુર્ણ છે. કૃષિનો વ્યવસાય સંપુર્ણ રીતે પ્રકૃતિના પાંચ મહાભુતો પર આલંબિત છે. ખેતીની જમીનની પસંદગી કરતી વખતે, ફાર્મ હાઉસ બનાવતી વખતે અને બીજ વાવતી વખતે વાસ્તુના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી ખેતીમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણામ દેખાશે.

* ખેતી માટે જમીનની પસંદગી કરતી વખતે જો શક્ય હોય તો એવી જમીનની પસંદગી ન કરશો જેની દક્ષિણ દિશા તરફ રસ્તો હોય.

* ખેતરમાં કોઈ પણ બીજાના ખેતરમાં જવા માટે રસ્તો ન હોવો જોઈએ.

* જમીનનો વિસ્તાર ઈશાન ખુણો એટલે કે ઉત્તર તેમજ પૂર્વ દિશા જ્યાં મળતી હોય તે તરફ હોવો જોઈએ.

* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીન એકદમ સીધી હોવો જોઈએ.

* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીનનો ઢાળ પુર્વ કે ઉત્તર તરફ હોવો જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ તરફ ક્યારેય પણ ન હોવો જોઈએ.

* જમીન પર પશ્ચિમ તેમજ દક્ષિણ દિશા તરફ ઉંચા વૃક્ષો લગાવવા લાભદાયી છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

શોએબ અખ્તરે અંડર-19 ટીમ ઈન્ડીયાના કર્યા વખાણ, કહ્યું અગ્રેશન બતાવો, પાકિસ્તાનને લઈને શું બોલ્યા

બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી: IMD દ્વારા ગંભીર ચક્રવાતી તોફાનની ચેતવણી, 20 નવેમ્બર સુધી 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

"અમે માણસ છીએ મશીન નહી" - શ્રેયસ ઐયરે હેડ કોચ વિરુદ્ધ આપ્યુ નિવેદન, બેટ્સમેનોનો કર્યો બચાવ

ઉદયપુરમાં વિદેશી મહિલા યુટ્યુબર સાથે શરમજનક હરકત, વારંવાર હોઠ પર કિસ કરવાની કરી માંગ; વીડિયો 50 લાખથી વધુ વખત જોવાયો

બબ્બર સિંહને બકરીની જેમ હાંકતા રહ્યા, રૂંવાડા ઉભા કરી દેશે ગુજરાત સફારીનો આ બેખોફ બેદરકારી વાળો વીડિયો

Show comments