બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (16:42 IST)

Tea- શું ચા પીવાથી ચહેરો કાળો થઈ જાય છે

Does drinking tea turn the face black
Does Caffeine Make Your Skin Darker- બાળપણમાં બાળકોની ચામડીનો રંગ ડાર્ક હોવાનું કહેવાય છે જેથી બાળકો ચા પીતા નથી, કારણ કે તેમાં કેફીન હોય છે, જે નાના બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પણ આ સત્ય નથી. 
 
ચાથી સ્કિનના રંગ કાળા થવાના અત્યાર સુધી કોઈ સાંટીફિક પ્રૂફ નથી મળ્યુ છે. સ્કિન કેયર એક્સપર્ટની માનીએ તો ત્વચાનો રંગ તમારા આનુવંશિકતા, જીવનશૈલી, બહારની પ્રવૃત્તિઓ અને ત્વચામાં મેલાનિનની હાજરી પર આધાર રાખે છે. તમારા માટે સારું છે કે આવી અફવાઓ ન ફેલાવો, પછી તે પેઢી દર પેઢી વધતી રહેશે, કારણ કે વૈજ્ઞાનિક વિચારસરણી સાથે આગળ વધો.