Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exit Poll 2026: બંગાળ, તમિલનાડુ, કેરલ, અસમ અને પોંડિચેરીમાં કોની સરકાર ?

વેબદુનિયા ન્યુઝ ટીમ
મંગળવાર, 28 એપ્રિલ 2026 (17:22 IST)
exit poll 2026
Exit Poll 2026: પશ્ચિમ બંગાળમાં બીજા ચરણની 142 સીટો પર મતદાન પછી બુધવારે સાંજે 7 વાગયાથી પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ, તમિલનાડુ અને પોંડિચેરી) માં થયેલ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલ બુધવારે શરૂ થશે.  પશ્ચિમ બંગાળની 294 સીટો પર ભાજપા અને તૃણમૂળ કોંગ્રેસમાં કડક મુકાબલો છે.  અહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. અસમની 126 સીટો પર ભાજપા અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે તો તમિલનાડુની 234 સીટો પર દ્રમુક, અન્નાદ્રમુક અને ટીવીકેમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. કેરલની 140 સીટો પર એલડીએફ અને યૂડીએફ અને યૂડીએફ વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે.  તમિલનાડુ અને કેરલમાં ભાજપાએ પણ પૂરૂ જોર લગાવ્યુ છે.   
 
ALSO READ: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં તૂટી ગયા મતદાનના બધા રેકોર્ડ, આઝાદી પછી પહેલીવાર થયું આટલું મતદાન
અસમ, કેરલ, તમિલનાડુ અને પોંડિચેરીમાં મતદાન થઈ ચુક્યુ છે. આવામાં બધાની નજર એક્ઝિટ પોલ પર લાગી છે. જો કે અનેકવાર ચૂંટણી પરિણામ એક્ઝિટ પોલના પરિણામથી જુદા પણ આવ્યા છે. હાલ બધી એજંસીઓના એક્ઝિટ પોલના પરિણામ જાણવા માટે બન્યા રહો વેબદુનિયા પર.   
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મેકઅપ

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

Raghav Chadha: અભિનેત્રી પરિણીતિ ચોપડા સાથે તમારા લગ્ન પણ આ કારણે થઈ શક્યા, રાઘવ ચઢ્ઢા પર AAP એ સાધ્યુ નિશાન

ગુજરાતી જોક્સ - કપૂર તો લઈ આવ

ગુજરાતી જોક્સ - કરોળિયો

આગળનો લેખ
Show comments