Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

Updated: રવિવાર, 31 મે 2026 (14:42 IST)

સાબુદાણાના વડા

સાબુદાણા
1  કપ સાબુદાણા
 3 બટાકા
1 /4  કપ વરિયાળીના બીજ
2  લીલા મરચાં બારીક સમારેલા
5 -6   કઢી પત્તા બારીક સમારેલા
2  ચમચી કોથમીર બારીક સમારેલી
1  ચમચી જીરું
 

બનાવવાની રીત

1  એક સાબુદાણામાં એક કપ પાણી નાખીને આખી રાત માટે પલાળી રાખો.   
 
2 બાફેલા બટાકાને હાથથી મસળી લો. સીંગદાણાને ધીમા તાપ પર થોડા સેકી લો પછી હાથ થી મસળીને તેના છાલટા કાઢી લો અને મિક્સરમા વાટીને કકરુ કરી લો.  
 
3 પછી એક વાસણમાં સાબુદાણા નાખીને મૈશ કરેલા બટાકા, વાટેલા સીંગદાણા કઢી લીમડો લીલા ધાણા જીરુ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો.    
4. પછી નાના લાડુ  જેવા ગોળા બનાવી લો અને હાથથી દબાવીને ટિક્કી જેવા બનાવી લો.   
 
5. ગરમ તેલમાં નાખીને તળી લો. ફ્લેમને સ્લો રાખો જ્યારે સોનેરી દેખાવવા માંડે ત્યારે કોઈ વાસણમાં કાઢી લો.  
 
6. લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.  

Edited By- Monica Sahu 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

Monsoon Special Recipe -સાંજના નાસ્તામાં બનાવો કરકરા મગની દાળના ભજીયા, એવો સ્વાદ કે બટાકા-ડુંગળીના ભજીયા પણ ભૂલી જશો!

શુ છે એનાલોગ પનીર ? નકલી પનીરને કેવી રીતે ઓળખશો ? 5 સહેલા ઘરેલુ ટેસ્ટ

Monsoon Tips- ચોમાસામાં ચીકાશ અને બીમારીઓથી બચવાના 5 સરળ ઉપાય

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments