મંગળવારે ગુજરાતમાં 26 લોકસભા બેઠકોની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું અને ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ થઈ ગયાં. બરાબર એક મહિના પછી એટલે કે 23મી મેના દિવસે આ ઈવીએમના સીલ ખૂલશે અને ઉમેદવારના ભાગ્યનો ફેંસલો થશે. ત્યારે સ્વાભાવિક રીતે મતદારને સવાલ થાય કે વોટિંગ થઈ ગયા બાદ હવે EVMનું શું...