મંગળવાર, 23 એપ્રિલ 2024
0

ભાજપે કહ્યું પાર્ટીમાં સામેલ થાઓ નહીંતર ધરપકડ કરીશું’

મંગળવાર,એપ્રિલ 2, 2024
0
1
પ્રવર્તન નિદેશાલયે ગુરુવારે રાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. તેમને શુક્રવારે દિલ્હીની રાઉશ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપના ...
1
2
બિહારમાં એનડીએ ગઠબંધને કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે તેની જાહેરાત કરી દીધી છે. હવે, સામે પક્ષે વિપક્ષી મહાગઠબંધન પણ ગમે તે ક્ષણે તેની જાહેરાત કરી શકે છે.
2
3
“આજકાલ આપણા દેશમાં મફતની રેવડી વહેંચવાની સંસ્કૃતી લાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી રહી છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ખરાબ છે.
3
4
વ્લાદિમીર પુતિનનું પાંચમી વખત રાષ્ટ્રપતિ બનવું હંમેશાંથી નક્કી જ હતું. એમની સામે ત્રણ ઉમેદવાર હતા અને ત્રણેય ક્રેમલિન તરફથી જ ઊભા રખાયા હતા. પણ જ્યારે એમનો વિજય થયો અને કુલ 87 ટકા મત મળ્યા ત્યારે તેમણે કહ્યું કે રશિયાનું લોકતંત્ર પશ્ચિમના કેટલાય ...
4
4
5
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ એક
5
6
ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મળેલી ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી દીધી છે.
6
7
સંશોધકોએ કેટલાંક પ્રાણીઓનું એક અનન્ય વર્તન શોધી કાઢ્યું છે. તેઓ પણ મૃત પ્રાણીને દફનાવે છે. એશિયામાં હાથીઓ તેનું સારું ઉદાહરણ છે.
7
8
બ્રિટિશ રાજમાં લાગેલા મીઠાં પરના કરનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીએ કરેલી દાંડી કૂચની 94 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ’ની 12મી માર્ચે ભૂમિવંદના કરી હતી.
8
8
9
ઇન્ડોનેશિયા સરકાર સ્થાનિક કૅરિયર બાટિક ઍરની તપાસ કરી રહ્યું છે. ઍરલાઇનની એક ફ્લાઇટના બંને પાઇલટ ફ્લાઇટની મધ્યમાં 28 મિનિટ સુધી ઊંઘી ગયા હોવાનું બહાર આવ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે.
9
10
કુપોષણ અને ડિહાઇડ્રેશનને કારણે ઉત્તર ગાઝાની એકમાત્ર બાળકોની હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયન બાળક અલીના પિતાએ ત્યાં સારવાર લઈ રહેલાં અન્ય બાળકો માટે મદદનો પોકાર કર્યો છે.
10
11
હાલ ભારતના ‘આઇટી હબ’ તરીકેની ઓળખ ધરાવતું બૅંગ્લુરુ શહેર દરરોજ 20 કરોડ લિટર પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
11
12
તમામ તબીબી સલાહોને અવગણીને જર્મનીમાં એક 62 વર્ષીય વ્યક્તિએ 217 વખત કોરોનાની રસી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ડૉક્ટરોએ આ વાતની પુષ્ટિ કરી છે.
12
13
શું તમને કોઈ 1,50,000 પાઉન્ડ (અંદાજે દોઢ કરોડથી વધુની રકમ) આપે તો તમે વિદેશના રમણીય પ્રદેશમાં રહેવા જાઓ ખરા?
13
14
ગુજરાત રાજ્યમાં હાલમાં ગ્રાન્ડ નૈન જાત વધુ પ્રચલિત છે, જોડે જોડે રોબસ્તા, વિલિયમ તથા મહાલક્ષ્મી જેવી જાતોનું પણ વાવેતર જોવા મળે છે.
14
15
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલો આવતા રહે છે.
15
16
ગુજરાત સહિત મોટી સંખ્યામાં ભારતીયો કૅનેડા, યુકે, ફ્રાન્સ, અમેરિકા (યુએસ) અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવા કે નોકરી માટે જાય છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે
16
17
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી લોકસભાના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે આ વખત ટિકિટ નથી આપી. ભાજપે ગયા અઠવાડિયે શનિવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મધ્ય પ્રદેશની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર ...
17
18
શનિવારે સાંજે ભાજપે ગુજરાતની 15 સહિત કુલ 195 લોકસભા બેઠકો માટે પોતાના ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સમાચાર આવતાં જ રાજ્યની બાકીની 11 લોકસભા બેઠકો માટે પણ ભાજપના ઉમેદવારોનાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
18
19
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોનાં બચાવકાર્યમાં ભાગ લેનારા રૅટ માઇનર વકીલ હસનનું દિલ્હીના ખજૂરીખાસ વિસ્તારમાં આવેલું ઘર દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (ડીડીએ)એ બુલડોઝરથી તોડી પાડ્યું છે.
19