Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Bhavishyavani- આ રાશિની છોકરીઓ છોકરાઓથી જલ્દી પટાય જાય

Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (16:26 IST)
છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણી રીત અજમાવે છે. ત્યાં જ કેટલાક છોકરાઓ એવા પણ હોય છે જે બહુ કોશિશ કર્યા પછી પણ છોકરીઓને પટાવી શકતા નથી. તેથી એ બીજા છોકરાઓને ગર્લફ્રેંડની સાથે જોઈએ તેને બહુ બળતરા પણ થાય છે. આજે અમે તમને જણાવીશુ કે કઈ રાશિઓની છોકરીઓ જલ્દી પટાય જાય છે. 
મેષ
મેષ રાશિની છોકરીઓ બહુ  જિદ્દી હોય છે. તેને કરવું થોડું મુશ્કેલ હોય છે. તેને તેમના પર રોબ કરવો પસંદ હોય છે. 
 
વૃષભ 
આ રાશિની છોકરીઓને ગર્લફ્રેંડ બનાવવું થોડું મુશ્કેલ હોય છે. તમને જણાવી દઈએ કે આ રાશિની છોકરીઓ બહુ સુંદર હોય છે. 
 
મિથુન 
આ રાશિની છોકરીઓને વાત કરવાના ઉપાય સૌથી જુદો હોય છે. આ છોકરીઓ બધાનું દિલ જીતી લે છે. 

કર્ક 
કર્ક રાશિની છોકરીઓને કોઈની સાથે વધારે વાત કરવું પસંદ નહી હોય છે. જો તમે આ રાશિની છોકરીનેકરવા ઈચ્છો છો તો થોડું ધ્યાનથી કરવું. 
 
 
સિંહ 
આ રાશિની છોકરીઓ દરેક જગ્યા પર તેમની ઓળખ બનાવે છે. જો તમે આ રાશિની છોકરીઓને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો જણાવી દે કે તેમને પટાવવું સરળ નથી. 
 
કન્યા
કન્યા રાશિની છોકરીઓ તેમના સિદ્ધાંતો પર જ ચાલે છે. તેની સાથે મિત્રતા કરવું ખૂબ અઘરું હોય છે. 

તુલા
આ રાશિની છોકરીઓને વખાણ સાંભળવું નહુ પસંદ હોય છે આ રાશિની છોકરીઓને કરવા માટે તમે બહુ સમજદાર થવું પડશે. 

 
વૃશ્ચિક
આ રાશિની છોકરીઓ ખૂબ ભાવુક હોય છે. તેને કોઈ ઈગ્નોર કરે તેને કદાચ પસંદ નહી હોય. 
 
ધનુ 
ધનુ રાશિની છોકરીઓને ફરવાનો બહુ શૌકીન હોય છે. તેને બોરિંગ છોકરાઓ પસંદ નહી થતા. જો તમે તેને ઈમ્પ્રેસ કરવાનું છે તો રોમાંટિક બનવું પડશે. 
મકર 
આ રાશિની છોકરીઓ ખૂબ શાંત સ્વભાવની હોય છે. આ રિલેશનશિપથી દૂર જ રહે છે. 
 
કુંભ 
આ રાશિની છોકરીઓને શરીફ છોકરાઓ પસંદ હોય છે. જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો તેને કરી શકો છો. 
 
મીન 
મીન રાશિની છોકરીઓ ખૂબ રોમાંટિક હોય છે. અને જલ્દી ઈમ્પ્રેસ પણ થઈ જાય છે. તો તમે તેને સરળતાથી પટાવી શકો છો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નંદીગ્રામ-રેજીનગર થી નવગામ સુધી પેટાચૂંટણીનો મહાસંગ્રામ, 5 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર વોટિંગ ચાલુ, જાણો ક્યારે આવશે પરિણામ

Indira Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો

આગળનો લેખ
Show comments