મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By મોનિકા સાહૂ|
Last Updated : રવિવાર, 17 જૂન 2018 (13:07 IST)

First Period Talk-જયારે છોકરીને હોય પહેલીવાર પીરીયડસ તો ધ્યાન રાખવી જોઈએ આ 7 વાત

દીકરી ઘરમાં પીરીયડસની વાત કરતા અચકાવે છે જેના કારણે તેને વધારે પરેશાની સહેવી પડે છે. મહિલાઓને દર મહીને માસિક ચક્ર એટલેકે પીરિયડસથી પસાર થવું પડે છે .આ એક સામાન્ય વાત  છે પણ જ્યારે કોઈ છોકરી પહેલીવર પીરિયડસનો સામનો કરવું પડે છે તો તેને ખૂબ મુશ્કેલી હોય છે અહીં જાણો જો દીકરી પીરીયડસન સામનો કરી રહી છે તો કઈ વાતોને ધ્યાન રાખવું જોઈએ.. 
*માંને જોઈએ કે એ દીકરીથી પીરિયડસથી સંકળાયેલી વાત શેયર કરવું. તેના માટે ટીવી પર જોવાનાર સેનિટરી નેપકિનના વિજ્ઞાપનથી વાત શરૂ કરી શકાય છે. 
*દીકરી સાથે માંને તેમનો અનુભવ શેયર કરવું જોઈએ. તેનાથી દીકરી પીરિયડસના વિશે સારી રીતે સમજી શકે છે. 
*દીકરીને બેસિક હાઈજીનની જાણકારી પણ આપવી જોઈએ. જેમ કે સેનિટરી નેપકિનનો ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ? 
*મા એ જણાવવું જોઈએ કે પીરિયડસના સમયે કોઈ પણ રીતના ઈંફેકશનથી બચવા માટે સાફ-સફાઈ કઈ રીતે કરવું જોઈએ. 
*ખાન-પાનનો ખાસ ધ્યાન રાખવું. બહુ વધારે મસાલેદાર ભોજન આ દિવસોમાં નહી આપવું જોઈએ. 
*પીરિયડસના સમયે પેટ દુખાવો થવું સામાન્ય વાત છે. આ દુખાવાથી રાહત માટે 1 કપ દહીંમાં શેકેલું જીરું અને 1 ચમચી ખાંડ મિક્સ કરી આપી શકો છો. તેનાથી દુખાવો ઓછુ થઈ શકે છે.  
*પીરીયડસના સમયે ખાટું ખાવાનું પણ ટાળવું જોઈએ.