1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરુ પૂર્ણિમા
Written By
Last Updated : મંગળવાર, 22 જુલાઈ 2025 (14:10 IST)

Importance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ

guru purnima Nibandh
આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા  પણ હોય છે. પણ તોય પણ એક એવી વસ્તુ છે જેને  આ બધા એક સાથે માતે અને પૂજે છે "ગુરૂ" ગુરૂ કોઈ પણ હોઈ શકે છે. એક સંત મહાત્મા કે કોઈના ફાદર કે કોઈ એક સાધારણ શાળા કે કૉલેજમાં ભણાવતું કે કોઈ પણ ગુરૂ જ હોય છે.આ કહી શકાય છે. કે શાળા School જ એક પહેલી એવી જગ્યા છે, જ્યાં એક બાળક તેનમા જીવનમાં પહેલી વાર જીવનના પહેલા ગુરૂના સંપર્કમાં આવે છે અને શાળા જ એક એવી જગ્યા છે જ્યાં એક બાળક તેમના જીવનઓ પાઠ ભણે છે.  

 
પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ નહી થતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક પ્રહર ગુરૂ  સાથે જ વિતાય છે. તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનો એક ખાસ મહ્ત્વ હોય છે. ગુરૂ જ તેને જીવન જીવવાની બધી કળા શીખડાવે છે. 
 
ગુરૂનુ મહત્વ
ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે. 
ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
તેથી ગુરૂપૂર્ણિમાને ગુરૂની વંદના કરવી જોઈએ. 
કોઈ પણ માણસનો જીવન ગુરૂ વગર અધૂરો છે. 
ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ સામાન્ય માણસ પણ.. 
 
ગુરૂ અને વ્યાસ પૂર્ણિમા કથા 
અમારા  બધાના જીવનમાં ગુરૂનો બહુ વધારે મહત્વ છે. ગુરૂ જ અમારી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી અમારી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે. એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયું હતું. તે તેના જ નામ પર તેને વ્યાસ પૂર્ણિમા Vyas poornima પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરૂનો દર્જા આપ્યું હતું. ત્યારથી તે દિવસે તેનો જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. 
 
આ તહેવારનો મહ્ત્વ દરેક સમયે આ રીતે જ બન્યું રહેશે કારણકે અમારા જીવનમાં કોઈ પણ રીતે અમારા ગુરૂઓની ભૂમિકા બની રહેશે. 
 
આ દિવસે માતા-પિતા અને ઘરના બધા વડીલ સભ્યોના પગે લાગવા જોઈએ. 

આપ બધાને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા ..