ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 2 એપ્રિલ 2017 (10:57 IST)

આરાધ્યાએ નાના ના પગે લાગ્યા

એશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનો 18 માર્ચને મુંબઈ નિધન થઈ ગયું હતું. એ કેંસર પીડિત હતા. 18 તારીખને જ તેમનો અંતિમ સંસ્કાર કરી ગયા. 30 માર્ચને તેમની તેરમી હતી. જેમાં આખું બચ્ચન પરિવાર હતા. આ છે ફોટા..